ચાલવાના અનેક ફાયદા છે, જાણો ઉંમર પ્રમાણે રોજ કેટલા પગલા ચાલવુ જોઇએ

રોજ સવારે ચાલવાથી આપણા શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત રાખી શકાય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે રોજ સવારે અને સાંજે ચાલવુ જોઈએ. તેનાથી આપણે કોઈપણ પ્રકારની નાની-મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે, પણ શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે રોજ કેટલા પગલા ચાલવુ જોઇએ,અમે તમને તેના વિશે જણાવીશું.

| Updated on: Feb 06, 2024 | 10:34 AM

1 / 6
રોજ થોડા ડગલાં ચાલવાથી ડાયાબિટીસની સાથે વજન પણ કંટ્રોલ કરી શકાય છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારુ બનાવી શકાય છે.

2 / 6
રોજની 30 થી 40 મિનિટ ચાલવાથી તમારા શરીરમાંથી વધારાની કેલરી ઘટી શકે છે. આ સિવાય પણ રોજ ચાલવાના અગણિત ફાયદા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રોજ કેટલા પગલા ભરવા જોઈએ.

3 / 6
ડેઈલી વોકિંગ એક્સપર્ટ્સનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે દરેક વ્યક્તિએ દરરોજ 5 થી 7 કિમી ચાલવું જોઈએ. એટલે કે 10,000 પગલાં લેવા જોઈએ.

4 / 6
5 થી 10 વર્ષના બાળકોને દરરોજ 10,000 થી 15,000 પગથિયા ચાલવાની ભલામણ કરવામાં આવે છે. દૈનિક 12,000 પગલા ચાલવાથી 11 થી 40 વર્ષની વયના લોકો માટે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે.

5 / 6
દૈનિક વોક એક વ્યક્તિએ 40 વર્ષની ઉંમરે 11,000 પગલાં, 50 વર્ષની ઉંમરે 10,000 પગલાં અને 60 વર્ષની ઉંમરે 8,000 પગલાં ભરવા જોઈએ.(નોંધ-જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો ડોક્ટરની સલાહ મુજબ ચાલવાનું પ્લાન કરો.)

6 / 6
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">