જો કાનમાં વારંવાર ખંજવાળ આવતી હોય તો તેને જરાપણ નજર અંદાજ ન કરતા… હોઈ શકે છે આ ખતરનાક બીમારી

કાનમાં ખંજવાળ આવવી એક સામાન્ય સમસ્યા છે. જો કે તેને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ. સામાન્ય રીતે ખંજવાળ આવવા પાછળ અનેક કારણો હોય છે. જેમા સંક્રમણ, ચામડીના રોગ, કાનના અંદરના ભાગમાં ઘાવના કારણે પણ હોઈ શકે છે.

| Updated on: Aug 08, 2024 | 1:56 PM
હાલ ચોમાસાની સીઝનમાં કાનની સમસ્યાને લગતા રોગોમાં વધારો થયો છે. જો તમને કાનમાં સણકા મારવા, દુખાવો થતો હોય કે વારંવાર ખંજવાળ આવતી હોય તેને નજર અંદાજ ન કરશો, તે ફંગસ પણ હોઈ શકે છે

1 / 8
ચોમાસાની ઋતુમાં ભેજયુક્ત વાતાવરણને કારણે કાનમાં ફુગ થવાની સમસ્યા વધી જાય છે. આપણા કાનમાં રસી જેવો તરલ પદાર્થ છે, ત્યાં ભેજયુક્ત વાતાવરણની અસરને કારણે ફુગ જમા થઈ જાય છે. આ ફુગને કારણે લોકોને કાનમાં ખંજવાળ આવે છે અને વારંવાર ખજવાળવાથી તે ફંગસમાં પરિણમે છે

2 / 8
કાનમાં ફંગસને કારણે લોકોને કાનમાં દુખાવાની તકલીફ રહે છે. કાનમાં સણકા મારવા, દુખાવો લાંબા સમય સુધી રહે તે બહેરાશ આવવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

3 / 8
ભેજયુક્ત વાતાવરણને કારણે કાનમાં ફુગ થઈ જાય છે. તેથી જ લોકોને કાનમાં દુખાવાની સમસ્યા રહે છે, ચોમાસાની ઋતુમાં આ લક્ષણો વધુ જોવા મળે છે.

4 / 8
જો તમને વારંવાર કાનમાં ખંજવાળ આવે છે તો તે કાનમાં જમા થયેલી ફુગને કારણે ફંગસ જમા થવાને કારણે આવે છે.

5 / 8
જો તમને 15 થી 20 દિવસ સુધી સતત કાનમાં દુખાવો રહે કે કાનમાં ખંજવાળ આવે તો તુરંત તમારે ઈએનટીને બતાવવુ જોઈએ. કાનમાં લાંબા સમય સુધી ફંગસને કારણે ઘણીવાર બહેરાશ પણ આવવાનું જોખમ રહે છે.

6 / 8
ફંગસને કારણે વારંવાર અવળવાણી કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થવાનુ પણ જોખમ રહે છે. કાનનો પડદાનું આવરણ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને બિલકુલ હળવાશથી ન લેવુ જોઈએ અને તેની સાથે ઈયર બર્ડ્સ નાખીને વારંવાર કોઈ અખતરા પણ ન કરવા જોઈએ..

7 / 8
તમારે ઈયરક બર્ડ્સથી કે કોટનના કપડાથી માત્ર હલકા હાથોથી કાનની સફાઈ કરવી જોઈએ. ખૂબ ભાર દઈને કાનની સફાઈ કરવાથી પડદાને નુકસાન થવાનુ જોખમ રહે છે જે બહેરાશ નોતરે છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">