Plant In Pot : સલાડથી લઈને પરોઠા સુધીની સ્વાદિષ્ટ વાનગી બનાવવા આજે જ ઘરે ઉગાડો મૂળાનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં શાકભાજી પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી મૂળાનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 10, 2024 | 4:59 PM
શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પોષક તત્વો યુક્ત ખોરાક ખાવો ખૂબ જ મહત્તવ છે. આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં કેવી મૂળાનો છોડ ઉગાડી શકાય છે.

1 / 5
મૂળાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
આ સાથે જ તમે ઈચ્છો તો માટીમાં કોકોપીટને પણ ઉમેરી શકો છો. તેમાં 3-4 ઈંચનીઉંડાઈએ મૂળાના બીજ અથવા નર્સરીમાંથી મૂળાનો છોડ લાવીને રોપી તેના પર માટી નાખી દો.

3 / 5
છોડને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જેથી છોડનો ગ્રોથ સારો થાય છે. તેમજ દિવસમાં એક વાર છોડને પાણી નાખો. પરંતુ ધ્યાન રાખો કે પાણી વધારે ન પડે.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Image

5 / 5
Follow Us:
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">