Plant In Pot : પરફ્યુમ બનાવવા અને મચ્છર ભગાડવામાં મદદ કરનાર લવંડરના છોડને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. ત્યારે આજે જોઈશું કે ઘરે કેવી રીતે લવંડરના છોડ ઉગાડી શકાય છે.

| Updated on: Sep 12, 2024 | 4:48 PM
લવંડરનો છોડ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તેમજ આ છોડની સુગંધ ઘણી સારી હોવાથી કેટલાક પ્રકારના પરફ્યુમ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત લવંડરનો છોડ ઘરે ઉગાડવાથી મચ્છર દૂર રહે છે.

1 / 5
ઘરે લવંડરનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. હવે સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી કૂંડામાં ભરી લો.

2 / 5
તમે લવંડરનો છોડ બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ લાવીને પણ ઉગાડી શકો છો. તમે કૂંડામાં 3-4 ઈંચ ઉંડાઈએ લવંડરના બીજ અથવા છોડ રોપી તેના પર માટી નાખો.

3 / 5
લવંડર છોડને દરરોજ 6-8 કલાક  સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ આ છોડને રાખો. તેમજ છોડમાં  ઉચ્ચિત માત્રામાં પાણી નાખો. જેથી લવંડરના છોડમાં ફૂગ ન લાગે.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Freepik

5 / 5
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">