Plant In Pot : મની પ્લાન્ટને ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ક્યારેય પણ સુકાશે નહીં, જુઓ તસવીરો

મની પ્લાન્ટ પણ વાસ્તુની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મની પ્લાન્ટ ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને ઘરે મની પ્લાન્ટ ઉગાડવાની ઈચ્છા હોય છે. પરંતુ કેટલીક વાર આ પ્લાન્ટ સુકાઈ જતો હોય છે. તો આજે અમે તમે કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેથી મની પ્લાન્ટ સારી રીતે ગ્રોથ કરી શકે.

| Updated on: Aug 15, 2024 | 4:48 PM
મની પ્લાન્ટ મોટાભાગના ઘરમાં ઉગાડવામાં આવે છે.આ પ્લાન્ટની ખાસિયત છે કે જો તેના અનુકુળ વાતાવરણ ના હોય તો પ્લાન્ટના પાન પીળા થયા બાદ સુકાઈ જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે કેવી રીતે મની પ્લાન્ટ ઉગાડી શકાય.

1 / 5
મની પ્લાન્ટ 2 પદ્ધતિ દ્વારા ઉગાડી શકાય છે. આ છોડને માટીમાં અને પાણીમાં પણ ઉગાડી શકાય છે. માટીમાં ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો.

2 / 5
માટીમાં કોકોપીટ ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. આ ઉપરાંત તમે છાણિયું ખાતર પણ તેમાં ઉમેરી શકો છો. હવે માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મની પ્લાન્ટને રોપો ત્યારબાદ તેમાં પાણી નાખો.

3 / 5
 હવે મની પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે. ધ્યાન રાખો કે જો મની પ્લાન્ટના પાન સુકાઈ જાય તો તેને દૂર કરો. મહિનામાં એક વખત મની પ્લાન્ટમાં છાણિયું ખાતર ઉમેરવુ જોઈએ. જેના પગલે મની પ્લાન્ટનો ગ્રોથ સારો થાય છે.

4 / 5
મની પ્લાન્ટના ગ્રોથ માટે તમે પ્લાન્ટના મૂળમાં હળદર નાખી શકો છો. આ ટીપ્સ અપનાવવાથી પ્લાન્ટમાં ફંગસ લાગતુ નથી. તેમજ દૂધવાળુ પાણી નાખવાથી પણ મની પ્લાન્ટનો ગ્રોથ સારો થાય છે.

5 / 5
Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">