Panipuri Benefits : ‘પાણીપુરી’ ખાવાથી શરીરને મળે છે આ 6 ફાયદા, જાણીને ચોંકી જશો

ભારતમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાણીપુરી ખાવાનો ટ્રેન્ડ ખૂબ જ જાણીતો છે. મીઠા, ખાટા અને મસાલેદાર પાણીપુરીને જોઈને કોઈપણના મોંમાં પાણી આવી જાય છે. આ એવું સ્ટ્રીટ ફૂડ છે કે લોકો જમ્યા પછી પણ ખાય છે. પાણીપુરીનો સ્વાદ દરેક ઉંમરના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

| Updated on: Jan 15, 2025 | 1:58 PM
પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા મસાલા, જેમ કે ધાણા, જીરું અને આમલી, પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને અપચો અને ગેસ જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. ( Credits: Getty Images )

1 / 8
પાણીપુરી ખાવાના ઘણા ફાયદા છે. પાણીપુરીના પાણીમાં ફુદીનો, જીરું અને હિંગ ઉમેરવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. આનાથી દુખાવો ઓછો થાય છે, પાચનક્રિયા અને શરદી અને ઉધરસમાં રાહત મળે છે ( Credits: Getty Images )

2 / 8
પાણીપુરી મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોલેટ, ઝિંક અને વિટામિન A, B-6, B-12, C અને Dનો સારો સ્ત્રોત છે. તેથી પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. મોઢાના ચાંદામાં પાણીપુરીનું પાણી ફાયદાકારક છે. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા જલજીરાનું પાણી અને ફુદીનો આ અલ્સરની સારવારમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ( Credits: Getty Images )

3 / 8
આજના સમયમાં દરેક વ્યક્તિ ગેસની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં પાણીપુરી ખાવું તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગેસની સમસ્યા દૂર કરવાની સાથે પાણીપુરી ખાવાથી મૂડ પણ ફ્રેશ થાય છે. ( Credits: Getty Images )

4 / 8
પાણીપુરી એસિડિટી પણ દૂર કરે છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો તમે પાણીપુરી ખાવાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. પાણીપુરીમાં  જલજીરામાં ફુદીનો, કાચી કેરી, કાળું મીઠું, કાળા મરી, પીસેલું જીરું અને સામાન્ય મીઠુંનું મિશ્રણ હોવું જોઈએ. આ બધી વસ્તુઓના મિશ્રણનો ઉપયોગ કરવાથી થોડીવારમાં જ એસિડિટીથી રાહત મળી શકે છે. આ રીતે તમને એસિડિટીથી રાહત મળે છે. ( Credits: Getty Images )

5 / 8
પાણીપુરીમાં તાજા મસાલા, ચટણી અને શાકભાજી હોય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જેમ કે વિટામીન સી અને આયર્ન વગેરે. ( Credits: Getty Images )

6 / 8
પાણીપુરીના પાણીમાં તાજા મસાલા હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં એનર્જી લેવલ વધી શકે છે. ( Credits: Getty Images )

7 / 8
પાણીપુરી ખાવાથી મનમાં પ્રસન્નતા આવે છે, કારણ કે તેના સ્વાદમાં તીવ્રતા અને વિવિધતા હોય છે, જેનાથી મન સક્રિય અને તાજગી અનુભવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Photo Credit- Leisa Tyler-LightRocket via Getty Images )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત

g clip-path="url(#clip0_868_265)">