20 January 2025

વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ?  તો કરી લો બસ આટલું

Pic credit - gettyimage

મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ દુનિયાભરમાં અબજો લોકો કરે છે. તે ફક્ત મેસેજિંગ જ નહીં કોલિંગ અને વીડિયો કોલ માટે પણ જાણીતુ છે 

Pic credit - gettyimage

પણ ઘણી વખત આપણને કેટલાક અજાણ્યા નંબરોથી મેસેજ આવતા રહે છે ત્યારે તમે એક નંબર બ્લોક કરો તો બીજા નંબરથી મેસેજ આવે છે

Pic credit - gettyimage

ત્યારે જો તમને પણ WhatsApp પર અજાણ્યા નંબરો પરથી વારંવાર મેસેજ આવી રહ્યા છે, તો આ ફીચર તમારા ખૂબ જ ઉપયોગી છે

Pic credit - gettyimage

વોટ્સએપના આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સને અજાણ્યા નંબરોથી આવતા સતત મેસેજથી બચાવવાનો છે.

Pic credit - gettyimage

આ સુવિધા ચાલુ કરવા માટે પહેલા તમારું WhatsApp ઓપન કરો 

Pic credit - gettyimage

એપ્લિકેશનની જમણી બાજુએ ત્રણ ડોટ દેખાશે તેના પર ટેપ કરો અને "સેટિંગ્સ" વિકલ્પ પસંદ કરો.

Pic credit - gettyimage

હવે સેટિંગ્સમાં "Privacy" વિકલ્પ પર ક્લિક કરો.

Pic credit - gettyimage

Privacyમાં નીચે સ્ક્રોલ કરો અને "Advanced" વિકલ્પ પર જાઓ. અહીં Block Unknown Account Messageને ઓન કરી દો

Pic credit - gettyimage

બસ આટલુ કરતા જ તમારા ફોનમાં વાંરવાર કોઈ મેસેજ નહીં આવે

Pic credit - gettyimage