પીળી થઈ ગયેલી ટોયલેટ સીટને આ રીતે સાફ કરો

20 Jan 2025

Credit: getty Image

બાથરૂમ સાફ કરવા માટે આપણે ક્લીનર ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. તમે જાણો છો? 10 રૂપિયાની કિંમતની વસ્તુથી ટોયલેટ શીટ્સ સાફ કરી શકો છો

ક્લીનર

પેટમાં ગડબડ અથવા ગેસ થવાના કિસ્સામાં મોટાભાગના લોકો મેડિકલ સ્ટોરમાંથી ENO ખરીદે છે અને તેને પાણીમાં ભેળવીને પીવે છે. તેનાથી ગેસની સમસ્યા થોડી જ સેકન્ડમાં જ દૂર થઈ જાય છે.

ENO 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે ટોયલેટ સીટમાં ઈનોનું પેકેટ નાખો છો ત્યારે શું થાય છે? અહીંયા તમારા બાથરૂમમાં હાજર ટોયલેટ શીટને કેવી રીતે સાફ કરી શકાય છે.

ટોયલેટ સીટ

જો તમારી પાસે એક્સપાયર થયેલો ENO હોય તો તેનો પણ ઉપયોગ થઈ શકે છે. આ સિવાય જો તમારી પાસે વાપરવા યોગ્ય ENO પેકેટ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

ENO પેકેટ

 એક વાસણમાં બે મગ જેટલું પાણી લો અને તેમાં વિનેગર અને ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. તેમજ તેમાં ENOનું પેકેટ ઉમેરો.

વિનેગર

આ બધું મિક્સ કર્યા પછી આ પાણીને શીટ પર રેડો અને બ્રશની મદદથી તેને સાફ કરો. થોડી જ વારમાં તમે જોશો કે સીટ સંપૂર્ણપણે સાફ થઈ જશે.

બ્રશ સફાઈ

આ રીતે તમે ઘરની વોશ બેસિન, બાથરૂમમાં ફ્લોર પણ સાફ કરી શકો છો. અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા કરવાથી બેસિનમાં ગંદકી જમા થશે નહીં.

વોશ બેસિન

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો