AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mint : ફુદીનાને આ 5 રીતે કરો સ્ટોર, અઠવાડિયા સુધી બગડશે નહીં

ફુદીનો ચોક્કસપણે ખરાબ થાય તેવી ઔષધિ જરુર છે પરંતુ યોગ્ય ટેકનિકથી તેને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે. આજે અમે તમને ફુદીનાને સંગ્રહિત કરવા માટે કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે લાંબા સમય સુધી ફુદીનાનો ઉપયોગ કરી શકશો.

| Updated on: Jun 25, 2025 | 4:09 PM
Share
ઉનાળાની ઋતુમાં ફુદીનો ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં પણ શરીરને ઠંડક પણ આપે છે. ઘણી વખત લોકો એક અઠવાડિયા માટે ફુદીનો ખરીદે છે પરંતુ બે-ત્રણ દિવસમાં તેના પાંદડા કાળા થવા લાગે છે અને હવે ઉપયોગ કરી શકાતા નથી. ક્યારેક તેના પાંદડા બે દિવસમાં કાળા થવા લાગે છે અને તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં વારંવાર બજારમાં જવું અથવા બગડેલા ફુદીનાને ફેંકી દેવા બંને મુશ્કેલીભર્યા છે.

1 / 6
જો તમે ઇચ્છો છો કે ફુદીનો લાંબા સમય સુધી તાજો રહે અને ચટણી કે પીણા માટે દર વખતે નવો ફુદીનો ન લાવવો પડે તો તમારે તેને યોગ્ય રીતે કેવી રીતે સંગ્રહિત કરવો તે જાણવું જોઈએ. તો ચાલો આજે આ લેખમાં અમે તમને ફુદીનાને સંગ્રહિત કરવાની 5 સરળ પણ અસરકારક રીતો જણાવીએ છીએ, જેની મદદથી તમે તેને અઠવાડિયા સુધી તાજો રાખી શકો છો.

2 / 6
તેને સુતરાઉ કાપડમાં લપેટીને ફ્રિજમાં રાખો: જો તમે ફુદીનાને થોડા દિવસો સુધી તાજો રાખવા માંગતા હો તો તેને સારી રીતે ધોઈને સૂકવી લો અને પછી તેને સુતરાઉ કાપડમાં લપેટીને હવાચુસ્ત પાત્રમાં રાખો. આમ કરવાથી ફુદીનો ભેજના સંપર્કમાં ઓછો આવશે. જેના કારણે પાંદડા ઝડપથી બગડતા નથી. ફુદીનો 5-7 દિવસ સુધી તાજો રહી શકે છે.

3 / 6
તેને દાંડી સાથે પાણીમાં રાખો: પાણી ભરેલા ગ્લાસ અથવા બાઉલમાં  ફૂદીનાને  ફૂલોની જેમ તેની ડાળખી સહિત  રાખો. તેને પોલીથીન અથવા ઝિપ બેગથી ઢાંકીને ફ્રિજમાં રાખો. આ રીતે રાખવાથી ફુદીનાના મૂળ સુકાતા નથી અને તે 8-10 દિવસ સુધી લીલો અને તાજો રહે છે.

4 / 6
ફુદીનાની ચટણી બનાવો અને તેને ફ્રીઝ કરો: જો તમારી પાસે વધારે ફુદીનો હોય તો તેની ચટણી બનાવવો. તેને બરફની પ્લેટમાં મુકીને ફ્રીઝરમાં ફ્રીઝ કરો. જ્યારે પણ જરૂર પડે એક કે બે ક્યુબ કાઢીને તેનો ઉપયોગ કરો. આ ચટણી 1 થી 2 મહિના સુધી પણ બગડતી નથી અને ખાવામાં ઉપયોગ કરવાથી એકદમ તાજી લાગે છે.

5 / 6
સુકવીને હવાચુસ્ત પાત્રમાં રાખો: ફૂદીનાના પાનને છાંયડામાં અથવા માઇક્રોવેવમાં સુકવી લો. પછી તેને ક્રશ કરીને હવાચુસ્ત પાત્રમાં રાખો. તમે તેનો ઉપયોગ સૂકા ફુદીનાના પાવડરના રૂપમાં કરી શકો છો. આ પદ્ધતિ આખા વર્ષ માટે ફાયદાકારક છે અને ફુદીનાનો સ્વાદ અને સુગંધ તેમાં અકબંધ રહે છે.

6 / 6

ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">