AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો આખી સિઝનમાંથી બહાર

IPL 2026 શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા ફાસ્ટ બોલર ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. KKR માટે આ સમાચાર ચોંકાવનારા છે કારણ કે ટીમે તેને ₹4 કરોડમાં રિટેન કર્યો હતો અને તે ટીમની બોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો ખેલાડી હતો.

| Updated on: Mar 13, 2026 | 9:11 PM
Share
IPL 2026 શરૂ થવાની તૈયારી વચ્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે એક મોટી ચિંતાજનક ખબર સામે આવી છે. ટીમનો મહત્વનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સમાચાર KKR માટે 440-વોલ્ટના ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે ટીમની બોલિંગ લાઇનઅપમાં મહત્વનો ભાગ હતો.

1 / 6
હર્ષિત રાણાને ઈજા દક્ષિણ આફ્રિકા સામે યોજાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. આ ઈજાને કારણે તે પહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો અને હવે IPL 2026 પણ રમી શકશે નહીં. તેની ગેરહાજરીથી કોલકાતા નાઈટ રાઇડર્સની બોલિંગ વધુ નબળી થવાની શક્યતા છે.

2 / 6
KKR મેનેજમેન્ટે હર્ષિત રાણાને IPL 2026 માટે ₹4 કરોડમાં રિટેન કર્યો હતો. ટીમને તેની પાસેથી સિઝન દરમિયાન મહત્વપૂર્ણ પ્રદર્શનની આશા હતી. પરંતુ ઈજાને કારણે હવે ટીમને તેની જગ્યાએ બીજા વિકલ્પો શોધવા પડશે.

3 / 6
બ્લેસિંગ મુઝારાબાની તાજેતરના T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર બોલરોમાંનો એક રહ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે કુલ 13 વિકેટ ઝડપી હતી. તેની આ પ્રભાવશાળી બોલિંગને ધ્યાનમાં રાખીને કોલકાતા ટીમ હવે તેની પાસેથી મોટી અપેક્ષા રાખી રહી છે.

4 / 6
આન્દ્રે રસેલની નિવૃત્તિ પછી હર્ષિત રાણાનું બહાર થવું ટીમ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને ડેથ ઓવરોમાં ટીમની બોલિંગ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટીમમાં મથિશા પથિરાના જેવા બોલર હોવા છતાં હવે બોલિંગ સંયોજન કેવી રીતે બનાવવામાં આવશે તે જોવાનું રહેશે.

5 / 6
આ બધા વચ્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ 14 માર્ચે પોતાની નવી જર્સીનું અનાવરણ કરવાની તૈયારીમાં છે. BCCI દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ KKR IPL 2026 માં પોતાનો પહેલો મુકાબલો 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. હવે જોવાનું રહેશે કે હર્ષિત રાણાની ગેરહાજરીમાં ટીમ કેવી રીતે પોતાનું કોમ્બિનેશન જાળવી રાખે છે. (PC: PTI/X)

6 / 6

Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ

Follow Us
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો

અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video

BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ

એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?

ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો

અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે

AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી

લૂંટારૂઓને બેંકના એલાર્મના વાયર કાપ્યા ન હતા, જુઓ CCTV વીડિયો

g clip-path="url(#clip0_868_265)">