AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, આ શક્તિશાળી ફીચર નહીં થવા દે તમારુ એકાઉન્ટ હેક, જાણો કઈ રીતે કામ કરશે…

મેટાએ Facebook, Messenger અને WhatsApp પર નવા એન્ટી-સ્કેમ ટૂલ્સ લોન્ચ કર્યા છે. આ ટૂલ્સનો મુખ્ય ઉદ્દેશ યુઝર્સને ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડોથી બચાવવાનો છે. WhatsApp પર નવી ડિવાઇસ લિંકેજ વાર્નિગ સ્કેમર્સને એકાઉન્ટ હેક કરવાથી અટકાવશે. ચાલો એક નજર કરીએ WhatsApp મા કઈ નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે .

WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, આ શક્તિશાળી ફીચર નહીં થવા દે તમારુ એકાઉન્ટ હેક, જાણો કઈ રીતે કામ કરશે...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2026 | 4:01 PM
Share

Meta Platforms એ એન્ટી-સ્કેમ ટૂલ્સની જાહેરાત Facebook, Messenger અને WhatsApp પર કરી છે. આ ટૂલ્સનો ઉપયોગ વપરાશકર્તાઓને ઓનલાઈન કૌભાંડોને ઓળખવામાં અને ટાળવામાં મદદ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી સુવિધાઓમાં નવી ઇન-એપ ચેતવણીઓ, સુધારેલ સલામતી નિયંત્રણો અને નાણાકીય સંસ્થાઓ તેમજ ટેકનોલોજી કંપનીઓ સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે.

WhatsApp પર મળશે આ રીતે ચેતવણી

મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે WhatsApp માં એક નવી ડિવાઇસ લિંકેજ ચેતવણી ઉમેરવામાં આવી છે. આ સુવિધાનો ફાયદો એ છે કે જો કોઈ તમારા એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરશે તો તમને એક ચેતવણી મળી જશે. કોઈ યુઝર્સ લેપટોપ, ટેબ્લેટ જેવા અન્ય ઉપકરણોથી પોતાની ચેટ મેળવી શકે છે. પરંતુ હેકર્સ આ ફીચરનું દુરુપયોગ કરી યઝર્સના એકાઉન્ટ્સ પર નિયંત્રણ મેળવતા હોય છે. આ જ કારણે કંપનીએ હવે એક એન્ટી-સ્કેમ ટૂલનો સમાવેશ કર્યો છે.

આ રીતે થશે ડિવાઇસ-લિંકિંગ

નવી સુરક્ષા સિસ્ટમની સાથે કોઈ છેતરપિંડી કરનાર ડિવાઇસ-લિંકિંગનો પ્રયાસ કરશે તો WhatsApp પર સ્પષ્ટ પણે ચેતવણી સંદેશ પ્રદર્શિત કરશે. સૂચનામાં યુઝર્સે આવેલા સંદેશને મંજૂરી આપતા પહેલા કાળજીપૂર્વક સમીક્ષા કરવા માટે સંકેત આપવામાં આવશે. મેટાના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન સંભવિત જોખમો વિશે વધુ માહિતી પણ એકત્રિત કરશે અને યઝર્સને યાદ અપાવશે કે જે ડિવાઇસને તેઓ લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે તેમની ચેટ્સને ઍક્સેસ કરી શકશે.

ઓનલાઈન છેતરપિંડીથી આ રીતે બચો

મેટા મેસેન્જર અને ફેસબુક પર વધારાના સુરક્ષીત પગલાં પણ રજૂ કરી રહ્યું છે, જેનો હેતુ ઓનલાઈન છેતરપિંડીને અટકાવવાનો છે. તે મેસેન્જર પર AI-આધારીત કૌભાંડને વધુ દેશોમાં વિસ્તૃત કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે નવા સંપર્ક સાથેની વાતચીતમાં કૌભાંડો સંબંધિત પેટર્ન દેખાશે ત્યારે મેસેન્જર ચેતવણી પ્રદર્શિત કરશે.

Google Maps માં આવ્યું નવું AI ફીચર, હવે આ ફીચર આપશે આપના પ્રશ્નોના જવાબ … વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">