AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ જૂના ઓડિયો ક્લિપને લઈને રશ્મિકા મંદાના ગુસ્સામાં, ક્લિપ ડિલીટ કરવા આપી ચેતવણી

સોશિયલ મીડિયા પર જૂનું કન્ટેન્ટ ખોટા અર્થમાં વાઇરલ થવાના કારણે રશ્મિકા મંડાનાએ પોતાનો ગુસ્સો બતાવ્યો છે અને પ્રાઈવસીની સુરક્ષા માટે કડક પગલાં લેવા અંગે સ્પષ્ટતા કરી છે.

| Updated on: Mar 13, 2026 | 12:45 PM
Share
રશ્મિકા મંદાના હાલમાં સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં છે, પરંતુ Dismal તેમના લગ્નને લીધે નહીં, પરંતુ એક જૂના ઓડિયો ક્લિપને કારણે. આ ઓડિયો ક્લિપ લગભગ 8 વર્ષ જૂની છે અને હાલમાં વાયરલ થઇ રહી છે, જેના કારણે રશ્મિકા મંદાનાએ પોતાની નારાજગી જાહેર કરી છે.

1 / 7
અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે આ ક્લિપમાંની વાતચીત તેમની ખાનગી છે અને તે પહેલા રેકોર્ડ થયેલી હતી, પરંતુ હવે તેને ખોટા અર્થમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે તમામ સોશિયલ મીડિયા યુઝર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયા હાઉસને ચેતવણી આપી છે કે આ ક્લિપ 24 કલાકની અંદર દૂર કરવામાં આવે.

2 / 7
રશ્મિકા મંદાનાએ કહ્યું કે જો આ સમયમર્યાદામાં ક્લિપ હટાવવામાં નઈ આવે, તો તેઓ કાયદેસર પગલાં લેશે. તેનાથી સ્પષ્ટ છે કે એક્ટ્રેસ પોતાની પ્રાઇવસી અને ઇમેજ સુરક્ષિત રાખવા માટે સજાગ છે.

3 / 7
અભિનેત્રીએ તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે આ ઓડિયો ક્લિપના કારણે જે ગેરસમજ ઉભી થઈ છે, તે અસ્વીકાર્ય છે. 8 વર્ષ પહેલા પણ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તેમના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી, અને આ પહેલીવાર નથી જ્યારે તેમના શબ્દોને ખોટા અર્થમાં પ્રસ્તુત કરવામાં આવ્યા.

4 / 7
તેને વ્યૂઝ અને એન્ગેજમેન્ટ માટે નફરત ફેલાવવાનો પ્રયાસ ગણાવીને રશ્મિકા મંદાનાએ પોતાના દુઃખ અને મર્યાદા વિશે સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે આ વાર્તા હદ પાર કરી ગઈ છે અને હવે તેને અવગણવું શક્ય નથી.

5 / 7
રશ્મિકા મંદાનાના આ પ્રતિભાવથી સ્પષ્ટ થાય છે કે કોઇ પણ અભિનેત્રીની ખાનગી વાતચીત અથવા જૂની માહિતી ખોટી રીતે ફેલાવવી ગંભીર પરિણામો લાવી શકે છે. આ ઘટના સોશિયલ મીડિયા યુઝર્સ માટે પણ સાવચેતીનો સંદેશ છે.

6 / 7
આ ઘટનાથી દર્શાવાય છે કે સેલિબ્રિટીસ માત્ર પોતાના કાર્ય માટે જ નહીં પરંતુ પોતાની પ્રાઇવસી માટે પણ સજાગ રહે છે. રશ્મિકા મંદાનાની કડક ચેતવણી એ બતાવે છે કે ખોટી રીતે કોઈનું કન્ટેન્ટ ફેલાવવું સ્વીકાર્ય નથી. (All Image Credit- Social Media)

7 / 7

Breaking News: 66ની ઉંમરે મા બનવા જઈ રહી છે આ ફેમસ અભિનેત્રી? ફોટો વાયરલ થતા ઉઠ્યા સવાલ

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

g clip-path="url(#clip0_868_265)">