AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગર કિંજલ રબારી હવે લડી લેવાના મૂડમાં, પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓને ફરી લીધા આડે હાથ

ગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્નનો વિરોધ કરનારા લોકોને ફરી આડે હાથ લેતા સમાજના અગ્રણીઓ સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2026 | 9:02 PM
Share

સિંગર કિંજલ રબારીએ પ્રેમથી કરેલી અપીલને ધ્યાને ન લેતા કિંજલ રબારી તેના તેવર બદલ્યા છે અને વીડિયો વાયરલ કરી કહેવાતા સમાજના આગેવાનો સામે સવાલ ઉઠાવ્યા છે. કિંજલ રબારીએ કહ્યુ કે સમાજની દીકરીઓ સામે જ મતભેદ કેમ કરવામાં આવે છે? સમાજનું બંધારણ, નિયમો બધુ જ માત્ર દીકરીઓ પર જ કેમ થોપવામાં આવે છે. નિયમ તો દીકરી-દીકરા બંને માટે એકસમાન હોવા જોઈએ.

બીજી તરફ ધમકી આપનારા બની બેસેલા સમાજના ઠેકેદારો સામે કિંજલે કાયદાકીય લડત લડવાની કિંજલે જાહેરાત કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પણ કિંજલે મદદની માગ કરી છે.

ઉલ્લેખનિય છે કે સિંગર કિંજલ રબારી રાધનપુર તાલુકાના સીનાડ ગામની રહેવાસી છે અને જાણીતી ગાયિકા છે. ત્યારે સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા પરિવાર અને સમાજ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે કિંજલ રબારીને શોધવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરાઈ છે. ત્યારે કિંજલ રબારીએ પણ તેમના પ્રેમ લગ્ન મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો છે.

શોપિંગ મોલ્સમા ઘડિયાળ લગાવેલી કેમ નથી હોતી?- કારણ જાણીને ખુલી જશે દિમાગની બત્તી

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">