AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે પેટ્રોલ ખર્ચને અલવિદા કહો ! આ સસ્તી EV કાર આપશે વધુ રેન્જ અને નવા ફીચર્સ…

જો તમે પેટ્રોલના વધતા ભાવથી ચિંતિત છો તેમજ ઓછી કિંમતે કાર ચલાવવા માંગો છો, તો Tata Punch EV થી Mahindra XEV 9S સુધીના ઘણા વિકલ્પો તમારી પાસે છે જેનાથી તમે એક સારો વિકલ્પ પસંદ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 7:07 PM
Share

ટાટા મોટર્સની પંચ EV હાલ ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV પૈકીની એક માનવામાં આવે છે. ફેસલિફ્ટેડ મોડેલની શરૂઆત  લગભગ ₹9.69 લાખ (આશરે $1.99 મિલિયન) થી થાય છે. નવી પંચ EV માં મોટો બેટરી પેક આપવામાં આવેલું હોય છે, જે લગભગ 468 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે. આ કાર એવા લોકો માટેની પસંદગી છે જેઓ પેટ્રોલથી ચાલતી સબ-4-મીટર SUV કરતાં ઇલેક્ટ્રિક વિકલ્પ પસંદ કરે છે. આ બેટરીમાં બેટરી-એઝ-એ-સર્વિસ  (BaaS) નો વિકલ્પ પણ મળે છે, જે કારની શરૂઆતી કિંમતમાં વધુ ઘટાડો કરે છે. (ફોટો: google)

1 / 5
MG Windsor EV ને પણ એક સારો અને ઉપયોગી વિકલ્પ ગણવામાં આવે છે. તેની કિંમત રૂપીયા 12 લાખથી ઓછી રાખવામાં આવી છે, જ્યારે BaaS મોડેલની કિંમત રૂપિયા 10 લાખથી ઓછી થઈ જાય છે. આ ઇલેક્ટ્રિક કારમાં સારી જગ્યા આપવામાં આવી છે. તેની રેન્જ સ્ટાન્ડર્ડ મોડેલ માટે આશરે 331 કિલોમીટર અને મોટા બેટરી પેક સાથે પ્રો મોડેલ માટે 449 કિલોમીટર હોવાનો અંદાજ છે. (ફોટો: google)

2 / 5
Maruti Suzukiની પહેલી ઇલેક્ટ્રિક SUV, e-Vitara, બજારમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેની શરૂઆતની કિંમત આશરે ₹15.99 લાખ હોવાનો અંદાજ છે, જ્યારે BaaS મોડેલ લગભગ ₹10.99 લાખથી શરૂ થઈ શકે છે. આ કારની સૌથી મોટી તાકાત તેની લાંબી રેન્જ અને મજબૂત સર્વિસ નેટવર્ક છે. e-Vitara 543 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરે છે તેવું માનવામાં આવે છે. (ફોટો: google)

3 / 5
VinFast VF7 એક સ્ટાઇલિશ અને પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV આવી છે. કંપની આ કારને કેટલાક ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને ફ્રી ચાર્જિંગ જેવી સુવિધાઓ સાથે આપી રહી છે. તેની શરૂઆતની કિંમત આશરે ₹20.89 લાખ હોવાનો અંદાજ છે. VF7 ની રેન્જ 438 થી 532 કિલોમીટરની વચ્ચે હોવાની અપેક્ષા છે. આ કારની ડિઝાઇન અને તેની કામગીરી અન્ય EVs થી અલગ પાડે છે. (ફોટો: google)

4 / 5
Mahindra XEV 9S ને એક મોટી અને ઉપયોગી ઇલેક્ટ્રિક SUV માનવામાં આવે છે. તેની શરૂઆતની કિંમત ₹20 લાખથી ઓછી હોવાનો અંદાજ છે. આ કારમાં મોટી કેબિન, નવા ફીચર તેમજ ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ જેવી ટેકનોલોજી મળી રહે છે. આ ઇલેક્ટ્રિક SUV ની રેન્જ 521 થી 679 કિલોમીટરની વચ્ચે હોવાનો અંદાજ છે. (ફોટો: google)

5 / 5

Car Ac Tips: યોગ્ય રીતે કામ નથી કરતુ કારનું AC, તો ઘરે બેઠા આ રીતે કરો ઠીક. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">