વડોદરાની SSG હોસ્પિટલની હોસ્ટેલ કેન્ટિનમાં ગેસની અછતની અસર. છેલ્લા બે દિવસથી ગેસની અછતની અસર વિદ્યાર્થીઓના ભોજન પર પડી. વિદ્યાર્થીઓને અપાતા મેનુમાં મુકવો પડ્યો કાપ. ગેસ સિલિન્ડર પૂરો થઈ જતા સંચાલક ઘરેથી વિદ્યાર્થીઓ માટે લાવે છે નાસ્તો. અછત મામલે હોસ્પિટલના અધિકારીઓએ કલેક્ટરને કરી જાણ.