Plant In Pot : બોંસાઈ પ્લાન્ટની સંભાળ રાખવા અપનાવો આ ટીપ્સ, જાણો કેવા હોય છે આ છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો બોંસાઈ પ્લાન્ટને ઉગાડતા હોય છે. પરંતુ ઘણી વખત છોડની યોગ્ય કાળજી ન રાખતા છોડ સૂકાઈ જાય છે. આજે આપણે જાણીશું કે બોંસાઈ પ્લાન્ટની કાળજી કેવી રીતે રાખવી જોઈએ.

| Updated on: Sep 15, 2024 | 3:13 PM
બોનસાઈનો અર્થ જાપાનીઝમાં “વામન છોડ” થાય છે. તે એક જાપાની કળા દ્વારા નાના કદના પરંતુ આકર્ષક દેખાવ આપવાની તકનીક છે. આ છોડ કુંડામાં ઉગાડી શકાય છે. આ કળામાં છોડને સુંદર આકાર આપવો, પાણી આપવાની વિશેષ પદ્ધતિઓ અને તેને એક કૂંડામાંથી બહાર કાઢી બીજા કૂંડામાં રોપવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

1 / 5
બોંસાઈ છોડ નાના કદના હોય છે. પરંતુ તે ખૂબ જ સુંદર લાગે છે અને બગીચાની સુંદરતામાં વધારો કરે છે. આ છોડની સંભાળ લેવા માટે કેટલીક કાળજી રાખવી આવશ્યક છે.

2 / 5
બોંસાઈ છોડની સારી ઉગે તે માટે છોડને અઠવાડિયામાં એક વાર પાણી પીવડાવુ જોઈએ. જો વધારે પાણી પીવડાવવામાં આવે તો તેના મૂળ ખરાબ થઈ જાય છે.

3 / 5
બોંસાઈ છોડ માટે 15 થી 23 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન યોગ્ય છે. આ છોડને ખૂબ ઠંડા અથવા ગરમ જગ્યાએ ન રાખો. આમ કરવાથી છોડ સૂકાઈ જશે.દર બે મહિને બોંસાઈ છોડની કાપણી કરવી જોઈએ.

4 / 5
બોંસાઈ પ્લાન્ટમાં દર અઠવાડિયે ઓર્ગેનિક ખાતર નાખો. જેથી તેમાં પોષક તત્વોની કોઈ કમી ન રહે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Images

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">