Refrigerator Tips : ચોમાસામાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે ના કરતા આ ભૂલ, આ મોડ પર રાખો સેટ
ભેજવાળા વાતાવરણમાં વારંવાર ફ્રીજનો દરવાજો ખોલવાથી અંદરની ઠંડી બહાર જાય છે અને ભેજ અંદર જાય છે. આના કારણે રેફ્રિજરેટરને ઠંડુ રાખવામાં વધારાની વીજળીનો વ્યય થાય છે અને તેની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે.
Most Read Stories