ડેટિંગ એપ Bumble યુઝર્સ માટે AI ફીચર અપટેડ કરશે, જેનાથી યુઝર્સને મદદ મળશે

ડેટિંગ એપ બમ્બલ ટૂંક સમયમાં તેના યુઝર્સ માટે AI ફીચર અપડેટ કરવા જઈ રહી છે. આ કંપનીના સીઈઓએ ખુલાસો કર્યો છે કે કંપની ટૂંક સમયમાં તેની એપમાં AIનું કામ વધારવા જઈ રહી છે જે તેના યુઝર્સને પ્રોફાઇલ બનાવવામાં મદદ કરશે.

| Updated on: Sep 13, 2024 | 5:40 PM
ટુંક સમયમાં જ  Bumble યુઝર્સ માટે AI ફીચર અપટેડ કરવા જઈ રહી છે. જેના વિશે કંપનીના સીઈઓએ ખુલાસો કર્યો છે. તેની કંપની ટુંક સમયમાં જ પોતાની એપમાં AIના કામને વધારશે. જેનાથી યુઝર્સને પ્રોફાઈલ બનાવવા માટે મદદ મળશે.

1 / 5
આના દ્વારા યુઝર્સ તેમના સામેની વ્યક્તિ સાથે વાતચીત શરુ કરી શકે છે.આ પ્લાન વિશે વાત કરતા કહ્યું કે, જેમાં અનેક નવી સુવિધાઓ વિશે પણ બતાવવામાં આવ્યું હતુ.આ સાથે, બમ્બલ આ વર્ષની શરૂઆતમાં સ્પેમ, કૌભાંડો અને નકલી પ્રોફાઇલ્સને શોધવા માટે AI સુવિધાનો પણ ઉપયોગ કરી રહ્યું છે.

2 / 5
જોન્સે એઆઈ ફોટો ટૂલ વિશે વાત કરી જે પ્રોફાઇલ માટે શ્રેષ્ઠ સેલ્ફી પસંદ કરવામાં મદદ કરશે. અહેવાલ છે કે AI ગેલેરી એપમાં યુઝરના કેમેરા ફોલ્ડરમાંથી ફોટાઓનું સૂચન કરવામાં પણ કામ કરશે.

3 / 5
રિપોર્ટ અનુસાર બમ્બલના CEOએ કોન્ફરન્સમાં પણ કહ્યું કે, કંપની ઘણા નવા ફીચર્સ બનાવી રહી છે, જે યૂઝર્સને પ્રોફાઇલ બનાવવામાં મદદ કરશે. જોન્સે મીડિયાને જણાવ્યું હતું કે, "અમે પ્રોફાઇલ બનાવવા માટે યુઝર્સને પડતી મુશ્કેલી પણ ઓછી કરવા માંગીએ છીએ."

4 / 5
તમને જણાવી દઈએ કે, બમ્બલ એ ડેટિંગ અને નેટવર્કિંગ એપ છે. તેને 2014માં Tinderના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એપ બિલકુલ Tinder જેવી છે જ્યાં વ્યક્તિ અનેક લોકોની પ્રોફાઈલ જોઈને પોતાની પસંદગીના જીવનસાથી અથવા મિત્રને પસંદ કરી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">