The Hundred માં પાકિસ્તાનના કેપ્ટનનુ કપાયુ નાક! બાબર આઝમ અને રિઝવાનને કોઈએ ખરીદ્યા નહીં

The Hundred Ausction 8 ટીમોમાંથી કોઈ પણ ટીમે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ખરીદ્યા જ નહીં. PSLમાં ભલે કેપ્ટન રહેતા પોતાની ટીમને આગળ લઈ જવા માટે રન નિકાળતા રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની બહાર તેમની પ્રતિભાને હિરો નહીં ઝીરો સમજવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 9:38 AM
The Hundred ની બે સિઝન સફળ રહી છે હવે ત્રીજી સિઝન આગામી ઓગષ્ટ મહિનામાં રમાનારી છે. આ માટે ઓક્શન યોજાયુ હતુ અને ટૂર્નામેન્ટની 8 ટીમોએ ડ્રાફ્ટમાં સામેલ ખેલાડીઓને ખરીદ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે, આ લીસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિતનાના પાકિસ્તાની ખેલાડીઓના નામ જોવા જ નહોતા મળ્યા.

1 / 5
8 ટીમોમાંથી કોઈએ પણ બાબર આઝમ અને રિઝવાનમાં રસ ના દર્શાવ્યો. પાકિસ્તાન સુપર લીગમાં પોતાને હિરો સમજતા આ ખેલાડીઓ પાકિસ્તાનની બહાર ઝીરો હોય એવી સ્થિતીમાં જોવા મળ્યા છે.

2 / 5
બાબર આઝમને આમ તો જોવામાં આવે તો તે T20 ફોર્મેટમાં સારો રેકોર્ડ ધરાવે છે. PSL માં પણ તેણે સારા રન નિકાળવામાં સફળતા મેળવી હતી. બાબરે PSL 2023 માં 11 મેચો રમીને 522 રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને 12 મેચમાં 550 રન નોંધાવ્યા હતા. બાબર અને રિઝવાન બંનેની સરેરાશ લીગમાં 50ની ઉપર રહી હતી.

3 / 5
હવે તેમને કોઈએ નહીં ખરીદવા બાદ તેનુ કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં એમ બતાવાઈ રહ્યુ છે કે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાની છે. આમ તે ઉપલબ્ધ રહી શકશે નહીં. આવામાં ટીમોને એ વાતનો વિશ્વાસ નહોતો કે, તેઓ પૂરી સિઝન માટે ઉપલબ્ધ રહી શકશે.

4 / 5
પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં શાહીન શાહ આફ્રિદી. એહસાનુલ્લાહ અને હારિસ રઉફને ખરીદવામાં આવ્યા છે. વેલ્શ ફાયરે 1 કરોડની આસપાસની રકમથી શાહીનને ખરીદ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">