IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રણજીમાં સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
મુંબઈ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી આ રણજી ટ્રોફી મેચમાં જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજારો રન બનાવનારા બેટ્સમેનો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા, ત્યાં મુંબઈના અનુભવી ઓલરાઉન્ડરે નીચલા ક્રમમાં આવીને ધમાકેદાર સદી ફટકારી હતી. નવેમ્બર 2024માં IPL ઓક્શનમાં આ ખેલાડીને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. એવામાં આ ખેલાડીએ મુશ્કેલ સમયમાં સદી ફટકારી જડબાતોડ જવાબ આપ્યો હતો.
રણજી ટ્રોફી મેચમાં શાનદાર સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર સાથે જોડાયેલ તમામ ખબરો વાંચવા કરો ક્લિક
Most Read Stories