AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: આઈપીએલની દરેક મેચમાં થાય છે સિક્સરનો વરસાદ, જાણો આઈપીએલની કઈ ટીમે મારી છે સૌથી વધારે સિક્સર

IPL 2023 : 31 માર્ચથી અમદાવાદમાં રમાનારી પ્રથમ મેચથી આઈપીએલની સિઝન 16ની શરુઆત થવા જઈ રહી છે. આઈપીએલમાં સિક્સરની આતશબાજી જોવા મળતી હોય છે. ચાલો જાણીએ આઈપીએલમાં સૌથી વધારે સિક્સર ફટકારનારી ટીમો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 10:32 PM
Share
મુંબઈ ઈન્ડિયન્સે 231 મેચમાં 1408 સિક્સર ફટકારી હતી.

1 / 10
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 226 મેચમાં 1377 સિક્સર ફટકારી હતી.

2 / 10
પંજાબ કિંગ્સની ટીમે 218 મેચમાં 1276 સિક્સર ફટકારી હતી.

3 / 10
ચેન્નાઈ સુપર કિંગ્સે 208 મેચમાં 1268 સિક્સર ફટકારી હતી.

4 / 10
કોલકત્તા નાઈટ રાઈડર્સે 223 મેચમાં 1226 સિક્સર ફટકારી હતી.

5 / 10
 દિલ્હી કેપિટલ્સે 224 મેચમાં 1147 સિક્સર ફટકારી હતી.

6 / 10
રાજસ્થાન રોયલ્સની ટીમે 191 મેચમાં 1011 સિકસર ફટકારી હતી.

7 / 10
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 152 મેચમાં 777 સિકસર ફટકારી હતી.

8 / 10
ડેક્કન ચાર્જર્સની ટીમે 75 મેચમાં 400 સિક્સર ફટકારી હતી.

9 / 10
પુણે વોરિયર્સની ટીમે 46 મેચમાં 196 સિકસર ફટકારી હતી. આ સિવાય રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમે 30 મેચમાં 257 સિક્સર, ગુજરાત લાયન્સની ટીમે 30 મેચમાં 155 સિકસર,  લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 15 મેચમાં 115 સિકસર, ગુજરાત ટાઈન્ટસની ટીમે 16 મેચમાં 79 સિકસર અને કોચ્ચિ ટસ્કર્સ કેરલાએ 14 મેચમાં 53 સિકસર ફટકારી છે.

10 / 10
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">