RCB Full Squad : આ ખેલાડીઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આઈપીએલની ટ્રોફી જીતવાનું સપનું પૂરુ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના ઓક્શનમાં રૂ. 83 કરોડના પર્સ સાથે પ્રવેશેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ઓક્શનમાં શાનદાર ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ચાલો જાણીએ કે વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ કેવી છે.

| Updated on: Nov 26, 2024 | 11:59 AM
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન ઘણી રોમાંચક રહેવાની છે. IPL 2025 પહેલા, 24 અને 25 નવેમ્બર 2024 ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં એક મેગા ઓક્શન યોજાઈ હતી. જેમાં વિરાટની ટીમે સારા એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા હતા.

1 / 5
આ મેગા ઓક્શનમાં બધાની નજર IPLની સૌથી પ્રખ્યાત ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર હતી. ટીમે  ઓક્શનમાં પોતાની ટીમમાં શાનદાર ખેલાડીઓનો સમાવેશ કર્યો છે અને તેઓ 2025માં આઈપીએલ ટ્રોફી જીતવાનું સપનું પૂરુ કરશે.

2 / 5
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 3 ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. RCBએ સૌથી વધુ 21 કરોડ રૂપિયામાં વિરાટ કોહલીને રિટેન કર્યો છે. રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા.

3 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2025ની મેગા ઓક્શનના પહેલા દિવસે  RCBએ લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક દાર અને સુયશ શર્માને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

4 / 5
 વિરાટ કોહલી 21 કરોડ,જોશ હેઝલવુડ 12.50 કરોડ,ફિલ સોલ્ટઃ 11.50 કરોડ,રજત પાટીદાર 11 કરોડ,જીતેશ શર્મા 11 કરોડ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડ,લિયામ લિવિંગસ્ટોન 8.75 કરોડ, રસિક સલામ 6 કરોડ,કૃણાલ પંડ્યા 5.75 કરોડ ,યશ દયાલ 5 કરોડ,ટિમ ડેવિડ 3 કરોડ,સુયશ ,શર્મા 2.60 કરોડ,જેકબ બેથેલ 2.60 કરોડ, દેવદત્ત પડિકલ 2 કરોડ,નુવન તુષારા 1.60 કરોડ, રોમારિયો શેફર્ડ  રૂ. 1.50 કરોડ, લુંગી એનગિડી 1 કરોડ,સ્વપ્નિલ સિંહ 50 લાખ, અભિનંદન સિંહ 30 લાખ,સ્વસ્તિક ચિકારા 30 લાખ, મોહિત રાઠી  30 લાખ,મનોજ ભાંડગે 30 લાખ

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">