IPL 2024: વિકેટ લેતા જ મયંક યાદવે છોડવું પડ્યું મેદાન, અચાનક ખુશી બદલાઈ ગઈ દુઃખમાં, આ છે કારણ

IPL 2024 ની 48મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 144 રન સુધી જ રોકી દીધું. લખનૌના ફાસ્ટ બોલર મયંક યાદવે મુંબઈ સામે 3.1 ઓવરમાં 31 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. જો કે તેની ચોથી ઓવર ફેંકતી વખતે મયંક યાદવ ઈજાગ્રસ્ત થયો અને તેને અચાનક મેદાન છોડીને જવું પડ્યું હતું.

| Updated on: Apr 30, 2024 | 11:19 PM
IPL 2024ની 48મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સનું બોલિંગ યુનિટ ખૂબ જ મજબૂત બન્યું જ્યારે મયંક યાદવ ફિટ થઈને પાછો ફર્યો. જો કે, લખનૌની આ ખુશી થોડા સમય માટે જ રહી.

1 / 5
વાસ્તવમાં મયંક યાદવ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો. 19મી ઓવરમાં મયંક યાદવે મોહમ્મદ નબીને આઉટ કરતાની સાથે જ તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ અને તે તરત જ મેદાનની બહાર નીકળી ગયો.

2 / 5
મયંક યાદવ ઈજાના કારણે માત્ર 3 મેચ જ રમી શક્યો હતો અને હવે તેની ચોથી મેચમાં વાપસી કર્યા બાદ તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. ફિઝિયો તરત જ તેને મેદાનની બહાર લઈ ગયા હતા.

3 / 5
મુંબઈ સામેની મેચમાં મયંક યાદવે પણ 150 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે બોલિંગ કરી હતી. તેણે લગભગ 154 KMPHના આંકડાને સ્પર્શ કર્યો હતો.

4 / 5
મયંક યાદવે મુંબઈ સામે 3.1 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. મયંક યાદવ પોતાની જૂની લયમાં જોવા મળ્યો ન હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર

દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">