IND vs ENG : મોહમ્મદ શમી ફરી બહાર? બીજી T20 પહેલા આવ્યા ખરાબ સમાચાર
ઈજાના કારણે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 14 મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેને T20 સિરીઝ માટે ટીમમાં જગ્યા આપવામાં આવી છે અને આશા છે કે આ સિરીઝમાં બોલિંગ દ્વારા તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. જો કે પહેલી મેચમાં શમીને પ્લેઈંગ 11 માં સ્થાન ના મળ્યું. જેથી તે કમબેક ન કરી શક્યો. હવે શમીને લઈ વધુ એક સમાચાર આવ્યા છે કે, તેનું બીજી T20માં પણ રમવું મુશ્કેલ છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વાંચવા ક્લિક કરો
Most Read Stories