Health News : શું ખરેખર મેંદાનો લોટ આંતરડામાં ચોંટી જાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. આ વાતથી આપણે સૌ કોઈ અવગત છીએ. બજારમાં મોટાભાગે મેંદાના લોટની વસ્તુઓ વધારે વેચાતી હોય છે. પિત્ઝા,પફ સહિતની વસ્તુઓ નાના-મોટા બધા લોકોને પસંદ હોય છે.પરંતુ એવું પણ માનવામાં આવે છે કે મેંદાનું સેવન કરવાથી તે આંતરડામાં ચોંટી જાય છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.