બ્રેસ્ટ કેન્સરને લઈને આવ્યા Good News, વૈજ્ઞાનિકોએ સિંગલ ડોઝ ટ્રીટમેન્ટમાં મોટી સફળતા મેળવી
Breast Cancer Therapy : 2000 થી ભારતમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે બ્રેસ્ટ કેન્સરની સારવાર અંગે આશાનું કિરણ દેખાયું છે. વૈજ્ઞાનિકોએ એક દવા વિકસાવી છે. જેનો એક જ ડોઝ બ્રેસ્ટ કેન્સરની ગાંઠોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે અહીં અમે કેટલીક સ્વાસ્થ્યને લઈને માહિતી શેર કરીએ છીએ તેને વાંચવા અહીં ક્લિક કરો
Most Read Stories