Gujarati NewsPhoto galleryBird flu havoc should we eat chicken or not see what the administration has appealed
Bird flu: હવે બર્ડ ફ્લૂનો કહેર ! ચિકન ખાવાને લઈને વહીવટી તંત્રએ કહી મોટી વાત, જાણો અહીં
એક પોલ્ટ્રી ફાર્મમાં મરઘાંના મૃત્યુ બાદ, સરકારે એક કિલોમીટરની ત્રિજ્યામાં 1,237 મરઘાં અને ઇંડાનો નાશ કર્યો છે, જ્યારે દસ કિલોમીટરની ત્રિજ્યામાં મરઘાંનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રે હવે નાગરિકોને અપીલ કરી છે.
સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે અહીં અમે કેટલીક સ્વાસ્થ્યને લઈને માહિતી શેર કરીએ છીએ તેને વાંચવા અહીં ક્લિક કરો