વડાપ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરીએ કુંભ સ્નાન કરવાનું કેમ પસંદ કર્યું ? આ તારીખમાં શું છે ખાસ
લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે પીએમ મોદી શાહી સ્નાનની તારીખ પસંદ કરવાને બદલે 5 ફેબ્રુઆરીએ મહાકુંભ સ્નાન માટે કેમ જઈ રહ્યા છે. આ તારીખમાં શું ખાસ છે? હવે પછીના લેખમાં આપણે આ વિશે વાત કરવાના છીએ.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories