IND vs ENG : અભિષેક શર્માએ 8 સિક્સર ફટકારી એક જ ઝાટકે તોડ્યો યુવરાજ સિંહનો 18 વર્ષ જૂનો રેકોર્ડ, જુઓ ફોટો
અભિષેક શર્માએ વર્ષ 2025માં પોતાની પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 79 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને જીત અપવાવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અભિષેકે પોતાની ઈનિગ્સમાં કુલ 8 સિક્સ ફટકારી હતી.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories