Indian Railway : ભારતમાં છે દુનિયાની સૌથી મોંઘી ટ્રેન, ભાડું જાણી ચોંકી જશો
મહારાજા એક્સપ્રેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાની સૌથી મોંઘી લક્ઝરી ટ્રેન છે. જેનું ભાડું 20 લાખ રૂપિયા છે. સાત દિવસની આ મુસાફરીમાં મુસાફરો આનંદ માણે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવે અનેક સુવિધાઓ પૂરી પાડે છે. રેલવેના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories