ભારતની આ રોટલી દુનિયાના સૌથી ખરાબ ફૂડની યાદીમાં સામેલ છે…અહીં તેને લોકો ગણે છે ફેવરિટ
સ્વાદ અને પોષણથી ભરપૂર પરંપરાગત ભારતીય ખાદ્ય આઇટમને વિશ્વના સૌથી ખરાબ ખોરાકની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ભારતીય ખોરાક, જેને ખરાબ માનવામાં આવે છે, તે ભારતના ઘણા ભાગોમાં ઘણા લોકોને પસંદ છે.
Most Read Stories