AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દૂધરેજ ગામની મહિલાઓએ મનપા સામે માંડ્યો મોરચો, પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ- Video

સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામની મહિલાઓએ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો. ગામમાં છેલ્લા કેટલાય સમયથી પાયાની કહી શકાય તેવી રોડ, ગટર, પાણીની પણ સુવિધા ન મળતા મહિલાઓએ મનપા સામે આકરો વિરોઝ કર્યો. મહાનગરપાલિકાની હદમાં આવતા ગામમાં સુવિધાના નામે મીંડુ હોવાનો આક્ષેપ કરાયો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2025 | 8:20 PM

એકતરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા દૂધરેજ ગામની મહિલાઓએ મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો. ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો. ગામાં રોડ, રસ્તા, ગટર અને ચોખ્ખુ પીવાનું પાણી પણ ન મળતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામમાં બાળકોને સારુ શિક્ષણ મળી રહે તેની પણ કોઈ જ વ્યવસ્થા નથી. ગામની શાામાં આચાર્ય પણ ન હોવાનું મહિલાઓ જણાવી રહી છે.

મહિલાઓનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર મત લેવા જ ડોકાય છે. બાકી કોઈ ખબર પૂછવા ય આવતુ નથી. ગામમાં પીવાનું પાણી પણ ન મળતા પાણી માટે તળાવમાં ભરવા જવુ પડે છે. એકતરફ ગામે ગામ નલ સે જલ યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા કરાય છે પરંતુ ગામમાં ચોખ્ખુ પાણી પણ મળતુ નથી. મહાનગરપાલિકાની હદમાં આવતા દૂધરેજ ગામમાં પાયાની કહી શકાય તેવી કોઈપણ સુવિધા મળતી નથી.

Input Credit- Sajid Belim- Surendranagar

વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે જિયો હોમ, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?
ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?
આ સાઈન દેખાય તો સમજો કે તમારો મોબાઇલ હેક થઈ ગયો છે, તો આ સેટિંગ્સ પર ધ્યાન આપો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">