IND vs ENG : વરુણ ચક્રવર્તી સામે અંગ્રેજો નાચવા લાગ્યા, 3 બોલમાં કર્યું કામ તમામ
કોલકાતામાં રમાયેલી પ્રથમ T20માં ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની સ્પિનનો એવો જાદુ કર્યો કે ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેની સામે પિચ પર નાચતા જોવા મળ્યા. ચક્રવર્તીએ માત્ર ત્રણ બોલમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની યોજના બરબાદ કરી દીધી હતી.
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો
Most Read Stories