Jeet Adani Wedding : અદાણી કરતા વધુ ધનવાન છે વેવાઈ જૈમિન શાહ ? જાણો શું કરે છે ધંધો અને કેટલી નેટવર્થ
મુકેશ અંબાણીના નાના દીકરાના લગ્ન પછી, આ વર્ષે ગૌતમ અદાણીના નાના દીકરાના લગ્ન સમાચારમાં છે. અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન 7 ફેબ્રુઆરીએ અમદાવાદમાં થશે. અદાણીના સાળા પણ વ્યાપાર જગતમાં એક જાણીતું નામ છે. તેમનો વ્યવસાય દેશ અને દુનિયામાં ફેલાયેલો છે.
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. ગૌતમ અદાણીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories