ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેનો ઘરેલુ ક્રિકેટ મેચમાં 10 રન પણ ના કરી શક્યા
રોહિત શર્મા, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ… આ બધા ભારતીય ટીમના બેટિંગ સુપરસ્ટાર છે. પરંતુ, લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં રમવા આવેલા આ તમામ ખેલાડીઓ પોતપોતાની ઘરઆંગણાની ટીમો માટે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોઈપણ ખેલાડી મોટો સ્કોર કરી શક્યો નહીં. ખાસ વાત એ છે કે આ સ્ટાર ખેલાડીઓને 10 રન કરવામાં પણ ફાંફા પડ્યા હતા.
રોહિત શર્મા, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ સહિત તમામ મોટા સ્ટાર રણજી ટ્રોફીમાં રમાઈ રહ્યા છે. રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
Most Read Stories