6 ફૂટ 4 ઈંચ ઉંચા બોલરે રોહિત શર્માની વિકેટ લીધા બાદ ન કરી ઉજવણી, જાણો કેમ ?
લગભગ 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રોહિત શર્માની વાપસી સારી રહી ન હતી અને તેને માત્ર 3 રનના સ્કોર પર જમ્મુ અને કાશ્મીરના 6 ફૂટ 4 ઈંચ ઉંચા ફાસ્ટ બોલર ઓમર નઝીરે પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્યારથી, ઉમરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ રોહિત શર્માની વિકેટ લીધા તેણે સેલિબ્રેશન ન કર્યું, અને આ વાત વધુ હેડલાઈન્સ બનાવી રહી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વનડે તથા ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક
Most Read Stories