ક્રિપ્ટોકરન્સી માર્કેટ અંબાણીની એન્ટ્રી, લોન્ચ કર્યો Jio Coin, જાણો કેવી રીતે લાભ મેળવવો
JioSphere વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓએ હવે એક નવો વિકલ્પ જોવાનું શરૂ કર્યું છે. આ નવો વિકલ્પ JioCoinના નામે બતાવવામાં આવી રહ્યો છે. આ એક ક્રિપ્ટો ટોકન છે. જો કે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો .
Most Read Stories