23 જાન્યુઆરી 2025

શોએબ મલિકની  ત્રીજી પત્નીની  ખૂબસૂરત તસવીરો

શોએબ મલિકની  ત્રીજી પત્ની છે  'હુસ્ન પરી'

Pic Credit - PTI/Instagram/Getty

સાનિયા મિર્ઝાથી છૂટા થયા બાદ શોએબ મલિકે  સના જાવેદ સાથે  લગ્ન કર્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

શોએબ મલિકની પત્ની  સના જાવેદ પાકિસ્તાની  ફિલ્મ ઉદ્યોગની  પ્રખ્યાત અભિનેત્રી છે

Pic Credit - PTI/Instagram/Getty

ફિલ્મો ઉપરાંત સના જાવેદ ઘણી પાકિસ્તાની  ટીવી સિરિયલોમાં પણ  જોવા મળી છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદની  પાકિસ્તાનમાં જબરદસ્ત  ફેન ફોલોઈંગ છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદ  પોતાની સુંદરતાથી  ચાહકોના દિલ પર રાજ કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદ  સોશિયલ મીડિયા પર  ખૂબ જ એક્ટિવ છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદ ઘણીવાર સોશિયલ મીડિયા પર  ફોટા અને વીડિયો શેર કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદ ફિટનેસ ફ્રિક છે અને રોજ જિમમાં   ખૂબ જ મહેનત કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

સના જાવેદ અનેકવાર  પતિ શોએબ મલિકને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં  હાજર રહે છે

Pic Credit - PTI/Instagram/Getty