રામ ગોપાલ વર્માને 3 મહિનાની સજા, 7 વર્ષથી ચાલી રહ્યો હતો કેસ, જાણો શું છે મામલો
બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને મુંબઈની એક અદાલતે 3 મહિનાની સજા સંભળાવી છે. 7 વર્ષથી નિર્દેશક વિરુદ્ધ ચેક બાઉન્સ મામલે સુનાવણી ચાલી રહી હતી. જેના પર હવે કોર્ટ દ્વારા દેષિત જાહેર કરવામાં આવ્યો છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories