ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ જવાના ભય વચ્ચે બોખલાયું પાકિસ્તાન, દિગ્ગજ ખેલાડીનો મોટો બફાટ

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે. BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ નામ લીધા વગર ભારત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે ક્રિકેટ તેના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે.

| Updated on: Nov 14, 2024 | 4:22 PM
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. BCCIના ઈનકાર બાદ પાકિસ્તાની ક્રિકેટરો ગુસ્સે છે અને સતત નિવેદનો આપી રહ્યા છે. હવે આ વિવાદમાં દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ કૂદી પડ્યો છે. તેણે ભારતનું નામ લીધા વગર ભારત પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.

1 / 5
આફ્રિદીએ ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેના મતે, 1970 પછી પહેલીવાર ક્રિકેટ સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ તેણે BCCIનું નામ લીધા નિશાન સાધ્યું છે. આફ્રિદી પહેલા બાસિત અલી અને રાશિદ લતીફ સહિત ઘણા પાકિસ્તાની ક્રિકેટરો પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે.

2 / 5
સલાહ આપતાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે 'ક્રિકેટની રમત નિર્ણાયક મોરચે ઉભી છે અને કદાચ 1970 પછી સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે. આ સમય છે કે આપણે આપણા મતભેદો ભૂલી જઈએ અને રમતગમત માટે એક થઈએ. જો આપણે આપણા વિભાજનને ભૂલીને ઓલિમ્પિક માટે ભેગા થઈ શકીએ છીએ, તો પછી આપણે ક્રિકેટ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેમ ન કરી શકીએ.' આફ્રિદીએ આગળ ભારત પર નિશાન સાધ્યું અને કહ્યું, 'ક્રિકેટીંગ નેશન તરીકે, આપણી જવાબદારી છે કે આપણે આપણા વિચારોને કાબુમાં રાખીએ અને ક્રિકેટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.'

3 / 5
લગભગ 28 વર્ષ બાદ પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે તેણે ઘણો ખર્ચ પણ કર્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આશા હતી કે તે આ ટૂર્નામેન્ટમાંથી ઘણી કમાણી કરશે. પરંતુ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાના BCCIના નિર્ણયને કારણે હવે તેને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવે તેની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યા છે. કાં તો તે હાઈબ્રિડ મોડલની માંગ સ્વીકારે, નહીં તો ચેમ્પિયન્સ ટ્રોફી બીજા દેશમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

4 / 5
બે બોર્ડ વચ્ચે સંઘર્ષ વધવાના કિસ્સામાં, તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવો જોઈએ. આ ત્રણેય સ્થિતિમાં પાકિસ્તાનને નુકસાન થશે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળનારી ફીમાં 65 મિલિયન ડોલર એટલે કે લગભગ 548 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. જો ચેમ્પિયન્સ ટ્રોફી અન્ય દેશમાં શિફ્ટ થાય છે અથવા રદ્દ થાય છે, તો ફી નહીં મળવા ઉપરાંત સ્ટેડિયમના ખર્ચમાં પણ નુકસાન થશે. (All Photo Credit : PTI / Getty / Instagram / X)

5 / 5
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">