13  March 2025

51 વર્ષની ઉંમરે પણ કેમ કુવારી છે ગીતામા? હવે લગ્નને લઈને કહી આવી વાત

Pic credit - google

કોરિયોગ્રાફર ગીતા કપૂર 51 વર્ષની છે પરંતુ તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેણી સિંગલ રહેવાનું પસંદ છે.

Pic credit - google

જ્યારે ગીતાને લગ્ન અને પતિને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે જો કોઈ જીવનમાં આવાનું હશે તો આવશે. મારે લગ્નની કોઈ યોજના નથી. હું લિવઈનમાં રહી શકું છું.

Pic credit - google

ગીતા કપૂરે એક પોડકાસ્ટમાં આ અંગે કહ્યું – મને એડજસ્ટમેન્ટમાં ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ. હું જ્યાં છું ત્યાં ખુશ છું. મને મારી સ્પેસમાં રહેવાની આદત છે.

Pic credit - google

તેમણે કહ્યું કે જે રીતની આજની દુનિયા છે, હું કદાચ તે વસ્તુને સમજી શકતી નથી. આજકાલ, તમે જો કોઈને કઈ કહી દો તો લોકો તરત જ નારાજ થઈ જાય છે.

Pic credit - google

ગીતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે હું ક્યારેય કોઈ પુરુષ સાથે રહી નથી. જેમને આવાનું હશે તે આવશે. જેઓ મારા જીવનમાં હતા તેઓ આ ઈન્ડસ્ટ્રીનો ભાગ ન હતા.

Pic credit - google

પરંતુ જેમણે અપ્રોચ કરવો હોય છે તે કરી જ લે છે, આજકાલ લોન્ગ ટર્મ વિશે કોઈ વિચારતું નથી. હું કંઈપણ અનાદર કરવા માંગતી નથી. લોકોનો લગ્નમાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

Pic credit - google

પણ હું લગ્નમાં ખૂબ માનું છું, આથી લગ્ન બાદ મને કોઈ છોડીને તો બતાવે ! પછી મારી અંદર એક ગુંડી પણ વસે છે.

Pic credit - google

ગીતાએ વધુમાં કહ્યું કે લગ્ન બે વસ્તુ માટે થાય છે, શારીરિક આત્મીયતા અને સ્થિરતા, હું બંને રીતે સંતુષ્ટ છું.

Pic credit - google