13  March 2025

ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં

Pic credit - google

જ્યોતિષ અને વાસ્તુ અનુસાર કોઈ પણ જીવનું તમારા ઘરમાં આવવું કઈને કઈ સંકેતો આપે છે.

Pic credit - google

તેવી જ રીતે જો ખિસકોલી તમારા ઘરમાં કે છત પર વાંરવાર આવતી હોય તો તે પણ કેટલાક સંકેત આપે છે, જે તમારે ચોક્કસથી જાણવા જોઈએ

Pic credit - google

ખિસકોલીનું ઘરમાં બાલ્કની કે ટેરેસમાં આવવું કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ, તેમજ તે શુભ છે કે અશુભ ?

Pic credit - google

જ્યોતિષ અને વાસ્તુ અનુસાર ખિસકોલીનું ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

જો તમારા ઘરના આંગણામાં ખિસકોલી દેખાય તો સમજવું કે તે સૌભાગ્યની નિશાની છે. તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે.

Pic credit - google

જેમના ઘરે બાળકો નથી તેમને સંતાન પ્રાપ્ત થવાના સંકેત આપે છે, આ સિવાય ખિસકોલી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જે મા લક્ષ્મીની તમારા પર કૃપાના સંકેત આપે છે

Pic credit - google

જો તમને અચાનક કોઈ ખિસકોલી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને તમારી સાથે કંઈક ખૂબ જ સારું થવાનું છે.

Pic credit - google

જો તમને ઘરના મુખ્ય દ્વાર પર ખિસકોલી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે.

Pic credit - google

જો તમને રસોડામાં ખિસકોલી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે.

Pic credit - google

જો તમને વહેલી સવારે ખિસકોલી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ સારો જશે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના આધારે છે, તેથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google