22 માર્ચથી IPL 2025 શરુ થશે

Photo: Instagram

13 : March

આઈપીએલ 2025માં કુલ 10 ટીમ ભાગ લેશે

Photo: Instagram

13 : March

  આઈપીએલ 2025 ટૂર્નામેન્ટની 18મી સીઝન છે

Photo: Instagram

13 : March

આ વખતે કુલ 74 મેચ રમાશે

Photo: Instagram

13 : March

2008માં આ ટૂ્ર્નામેન્ટની બ્રાન્ડ વેલ્યુ 2900 કરોડ હતી

Photo: Instagram

13 : March

છેલ્લા 18 વર્ષમાં આઈપીએલની બ્રાન્ડની વેલ્યુ વધીને 90 હજાર કરોડ થઈ છે

Photo: Instagram

13 : March

બ્રાન્ડ વેલ્યુની સાથે સાથે બીસીસીઆઈની કમાણીમાં પણ વધારો થયો છે

Photo: Instagram

બીસીસીઆઈએ 2023-2028 સુધી 48931 કરોડ રુપિયામાં મીડિયા રાઈટ્સ વેચ્યા હતા

Photo: Instagram

રિપોર્ટ અનુસાર,બીસીસીઆઈને દરેક મેચ માટે મીડિયા રાઈટ્સ દ્વારા લગભગ 119 કરોડ રૂપિયા મળે છે

Photo: Instagram

દરેક મેચની કિંમત 119  કરોડ રૂપિયા છે

Photo: Instagram