AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer Recipe : ઘરે બીયર બનાવવાની આ રીત તમે નહીં જાણતા હોવ, અહીં છે A ટુ Z માહિતી

ઘરે બીયર બનાવવાની આ રીત જાણી લગભગ તમે ચોંકી જશો. આ માટે જરૂરી સામગ્રી જેમ કે જવ માલ્ટ, હોપ્સ, ખાંડ અને યીસ્ટની માત્રા અને બનાવવાની પદ્ધતિ અહીં વિગતવાર આપવામાં આવી છે.

| Updated on: Mar 12, 2025 | 4:52 PM
Share
ઘરે બીયર બનાવવામાં થોડો સમય અને ધીરજ લાગે છે, પરંતુ તે એક રોમાંચક અનુભવ પણ છે. અહીં એક સરળ રેસીપી છે, જેના થકી તમે ઘરે બીયર બનાવી શકો છો.

1 / 8
કોઈ પણ વસ્તુ બનાવવા સૌથી પહેલી વસ્તુ સામગ્રીની જરૂરિયાત હોય છે. બીયર માટે 2 કિલો જવ માલ્ટ, 20 ગ્રામ હોપ્સ, 1.5 કિલો ખાંડ, 10 ગ્રામ યીસ્ટ, 10 લિટર પાણી

2 / 8
આ સિવાય અન્ય વસ્તુઓની વાત કરવામાં આવે તો મોટો સ્ટેનલેસ સ્ટીલનું વાસણ, થર્મોમીટર, એરલોક સાથે આથો લાવવાનો કન્ટેનર, કાચ અથવા પ્લાસ્ટિકની બિયર બોટલો.

3 / 8
બીયર બનાવવાની પદ્ધતિ પર નજર કરવામાં આવે તો. માલ્ટ પકવવા માટે પાણીને 70°C સુધી ગરમ કરો અને તેમાં માલ્ટ ઉમેરો. ખાંડ બહાર આવે તે માટે તેને ધીમા તાપે 1 કલાક ઉકળવા દો.

4 / 8
માલ્ટ પકવ્યા પછી, તેમાં હોપ્સ ઉમેરો અને 30 મિનિટ સુધી ઉકળવા દો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. આ બાદ આથો લાવવાની તૈયારી કરો. ઠંડુ કરેલું મિશ્રણ ફરમેન્ટેનશન પાત્રમાં રેડો. બાદમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાદમાં કન્ટેનરને એરલોકથી બંધ કરો.

5 / 8
કન્ટેનરને 7-10 દિવસ માટે ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખો. યીસ્ટના કારણે પરપોટા બનશે, જે પ્રક્રિયાનો એક ભાગ છે. બાદમાં જ્યારે પરપોટા બંધ થઈ જાય, ત્યારે ધીમે ધીમે બિયરને બોટલોમાં રેડો. કાર્બોનેશન થવા દેવા માટે બોટલોને 7 દિવસ સુધી રાખો.

6 / 8
તમારી ઘરે બનાવેલી બીયર હવે તૈયાર છે! તેને ફ્રીજમાં ઠંડી કરી તેનો આનંદ માણી શકો છો. પરંતુ બીયર બનાવ્યા પહેલા બધા સાધનો સંપૂર્ણપણે સાફ અને સેનિટાઇઝ કરેલા હોવા જોઈએ. યોગ્ય તાપમાન અને સમય ધ્યાનમાં રાખો.

7 / 8
નોંધ: દારૂનું વધુ માત્રામાં સેવન કરવું નુકસાન કારક છે. આ રેસીપી ફક્ત આપની જાણકારી માટે છે. કેટલાક રાજ્યોમાં દારૂ બનાવવો કે વેચવો અથવા પીવો પ્રતિબંધિત છે. તેથી સૌ પ્રથમ, તમારા દેશમાં કે રાજ્યમાં વાઇન ઉત્પાદનના નિયમો વિશે જાણો. નહિતર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. (All Photos - Canva)

8 / 8

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">