Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી જર્સી પર મચી ધમાલ, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય
ભારતની ચેમ્પિયન ટ્રોફીની જર્સીને લઈ ધમાલ મચી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ચેમ્પિયન ટ્રોફી માટે ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ નહિ હોય. જેનાથી પાકિસ્તાન નાખુશ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પર એવો આરોપ લગાવ્યો કે,BCCI રમતમાં રાજકારણ લાવી રહ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories