ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, પાકિસ્તાન જોતું રહી ગયું
દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે શ્રીલંકામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 79 રનથી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 1 મેચ હારી છે અને બે વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરમાં ICC દ્વારા યોજાતી તમામ ક્રિકેટ ટુર્નામેન્ટ, સિરીઝ અને મેચો સાથે જોડાયેલ સમાચાર વાંચવા ક્લિક કરો
Most Read Stories