ભારતમાં અત્યાર સુધી કેટલી મહિલાઓને અપાઈ છે ફાંસી ? છેલ્લે ક્યારે કોઈ મહિલાને અપાઈ મૃત્યુદંડની સજા ?

ભારત સહિત કોઈપણ દેશમાં ગુનેગારને ફાંસી આપવી એ સૌથી મોટી સજા માનવામાં આવે છે. ફાંસી એટલે મૃત્યુદંડ. પણ શું તમે જાણો છો કે ભારતમાં અત્યાર સુધીમાં કેટલી મહિલાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ? આજે અમે તમને જણાવીશું કે કોર્ટે કયા ગુનાઓ માટે મહિલાઓને મૃત્યુદંડની સજા ફટકારી છે.

| Updated on: Jan 21, 2025 | 3:15 PM
ભારતની કાયદાકીય વ્યવસ્થા હેઠળ, ફક્ત કોર્ટ જ ગુનેગારને સજા ફટકારી શકે છે. કોર્ટ સિવાય, અન્ય કોઈ વહીવટીતંત્ર કોઈ પણ વ્યક્તિને સજા કરી શકતું નથી.

1 / 7
ભારત સહિત કોઈપણ દેશમાં, ગુનેગારને ફાંસી આપવી એ સૌથી મોટી સજા માનવામાં આવે છે. ફાંસી એટલે મૃત્યુદંડ. પણ શું તમે જાણો છો કે ભારતમાં અત્યાર સુધીમાં કેટલી મહિલાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ?

2 / 7
તમને જણાવી દઈએ કે સ્વતંત્ર ભારતમાં રતનબાઈ નામની મહિલાને 1955માં ફાંસી આપવામાં આવી હતી. ત્રણ છોકરીઓની હત્યાના આરોપસર રતનબાઈને આ સજા આપવામાં આવી હતી.

3 / 7
રતનબાઈએ ત્રણેય છોકરીઓને તેના પતિ સાથેના ગેરકાયદેસર સંબંધોની શંકામાં મારી નાખી હતી. જે પછી કોર્ટના આદેશ પર, જાન્યુઆરી 1955માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.

4 / 7
આ ઉપરાંત શબનમ બીજી મહિલા છે જેને 2008માં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. શબનમને 2008માં તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી.

5 / 7
મળતી માહિતી મુજબ, શબનમે તેના પ્રેમી સાથે મળીને આ હત્યા કરી હતી. તે સમયે રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજી ફગાવી દીધી હતી.

6 / 7
તમને જણાવી દઈએ કે સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ફક્ત બે મહિલાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. હવે કેરળના તિરુવનંતપુરમ જિલ્લાની એક કોર્ટે 24 વર્ષીય મહિલા ગ્રીષ્માને તેના પ્રેમી શેરોન રાજની હત્યાના ગુનામાં દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારી છે.

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે. નોલેજની વધારે સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">