Vaishnavi Sharma : કોણ છે વૈષ્ણવી શર્મા 5 રન આપી 5 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો છે
India Women U19 vs Malaysia Women U19: અંડર 19 ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માએ ધમાલ મચાવી છે. વૈષ્ણવીએ મલેશિયાને માત્ર 31 રનમાં ઓલઆઉટ કરી દીધું. વૈષ્ણવી શર્માએ માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી, જેમાં હેટ્રિકનો સમાવેશ થાય છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ, સિરીઝ, આઈસીસી ટુર્નામેન્ટ સહિત ખેલાડીઓની લાઈફ સ્ટાઈલ અને રેકોર્ડ સહિત ક્રિકેટને લગતી તમામ ન્યૂઝ વિશે જાણવા કરો ક્લિક
Most Read Stories