Jeet Adani Wedding : 58 દેશોમાંથી આવશે શેફ, આ સ્ટાર્સ આપશે પરફોર્મન્સ, ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્નમાં હશે આ ખાસ વાત
બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આવો, જીત અદાણીના લગ્ન અંગે અત્યાર સુધી ઇન્ટરનેટ પર શું વાયરલ થયું છે તે અહીં જણાવીએ.
ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. ગૌતમ અદાણીના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories