ગૌતમ અદાણીએ મહાકુંભમાં લગાવી ડૂબકી, પોતાના હાથે પ્રસાદ બનાવી ભક્તોને પીરસ્યો, જુઓ Photos
દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે તેમની પત્ની સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં જાતે પ્રસાદ તૈયાર કર્યો અને ભક્તોમાં વહેંચ્યો. કુંભ દરમિયાન શણગાર અને વ્યવસ્થા માટે અદાણીએ સરકાર અને વહીવટીતંત્રનો આભાર માન્યો.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories